વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લખાયેલ પત્ર શેર કરતા ટ્વીટ કર્યું હતું. પીએમએ પત્રમાં લખ્યું છે કે, “આખી દુનિયા સુનિતા વિલિયમ્સના સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર […]