રાફેલ સોદામાં જરા પણ વિલંબ ચલાવી નહીં લેવાય, ભારતે દસોલ્ટને આ કારણોસર ફટકાર્યો દંડ
- રાફેલ ડીલમાં જરા પણ મોડુ ચલાવી નહીં લેવાય
- ભારતે ઓફસેટ પ્રતિબદ્વતાઓને પૂર્ણ કરવામાં વિલંબથી દસોલ્ટને ફટકાર્યો દંડ
- દસોલ્ટને ભારતે દંડ ફટકાર્યો
નવી દિલ્હી: ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ લડાકૂ વિમાન માટે સોદો થયો છે ત્યારે રાફેલની કોઇપણ બાબતે જરા પણ વિલંબ સાંખી લેવા માટે ભારત તૈયાર નથી. ભારતમાં 36 રાફેલ લડાકૂ વિમાનો માટે 7.8 અબજ યુરોની ડીલ ઑફસેટ પ્રતિબિદ્વતાઓને પૂરી કરવામાં વિલંબ થતા ભારતે દસોલ્ટને દંડ ફટકાર્યો છે.
મિસાઇલ નિર્માતા એમબીડીએને દંડ ફટકાર્યો છે જે દસોલ્ટ એવિએસન દ્વારા નિર્મિત રાફેલ જેટ હથિયાર પેરેજ આપૂર્તિકર્તા છે.
આપને જણાવી દઇએ કે ભારતે ફ્રાન્સની સાથે સંરક્ષણ ક્ષેત્રે સમજૂતિ તેમજ હથિયારો માટે આપૂર્તિ પ્રોટોકોલ ઉપરાંત દસોલ્ટના સાથે મોટા ઓફસેટ અનુબંધ તેમજ પોતાના સહયોગી એમબીડીએની સાથે એક નાનો કરાર કર્યો હતો. ડીલ અનુસાર એગ્રીમેન્ટ મૂલ્ય 50 ટકા (લગભગ 30,000 કરોડ રૂપિયા) ભારતના ઓફસેટ અથવા પુન:નિવેશના રૂપમાં પાછો ગિરવે રાખવો પડશે.
સીએજીની એક રિપોર્ટમાં આ તથ્યની આલોચના કરી હતી કે રાફેલ ડીલમાં ઓફસેટના અઘિકતમ નિર્વહન- એમબીડીએ દ્વારા 57 ટકા અને ધસોલ્ટ દ્વારા 58 ટકા ફક્ત સાત વર્ષ માટે નિર્ધારિત છે. કોઈ વિશેષ વર્ષમાં ઓફસેટના નિર્વહનમાં 5 ટકાની અછતના દંડના રુપમાં એકત્રિત કરવામાં આવી છે. એમજીબીએ પર લાગેલો દંડ કથિત રીતે 10 લાખ યુરોથી ઓછો છે.
રક્ષા મંત્રાલય ઓફસેટ જવાબદારીને પુરી કરવામાં સફળતા માટે વિદેશી આયુધની કંપનીઓ પર કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં લગભગ એક ડર્ઝન અમેકિન, ફ્રાન્સીસી, રશિયન અને ઈઝરાયલી ફર્મોને ઓબ્ઝર્વેશન યાદીમાં રાખવામાં આવ્યા હતા. ત્યારથી તે કંપનીઓમાં ચારથી 5 જેમાં એમબીડીએ પણ શામેલ છે