1. Home
  2. ગુજરાતી
  3. કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ
કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ

કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ

0
Social Share

(મિતેષ સોલંકી)

  • થોડા સમયમાં ભારત સરકાર કૃત્રિમ બુદ્ધિમતા અંગેનો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરશે.
  • આ કાર્યક્રમ અંતર્ગત જાહેર ક્ષેત્ર સંબંધિત માહિતી એકઠી કરવામાં આવશે જે કૃત્રિમ બુદ્ધિમત્તાના માળખા હેઠળ મૂકવામાં આવશે.
  • ઉપરોક્ત કાર્યક્રમના લીધે જાહેર ક્ષેત્રની માહિતીની સુરક્ષામાં તેમજ માહિતીની ઉપલબ્ધતામાં વધારો થશે.
  • આ ઉપરાંત ભારત સરકાર ડિજિટલ ભારત 2.0 પણ શરૂ કરવાની તૈયારી કરી રહી છે જેના લીધે પણ કૃત્રિમ બુદ્ધિમત્તા અંગેના રાષ્ટ્રીય કાર્યક્રમને પ્રોત્સાહન મળશે.
  • ડિજિટલ ભારત 2.0
  • ડિજિટલ ભારત 2.0 અંતર્ગત સાઇબર સુરક્ષા, ડિજિટલ સેવાઓ અને આંતરમાળખાકીય બાબતોની ગુણવત્તામાં વધારે સુધારો કરવાનો ધ્યેય છે.
  • આ ઉપરાંત DBT (Direct Benefit Transfer) ની સેવા માટેની માળખામાં પણ સુધારો કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code