- ANIએ આઈએસઆઈ ના એજન્ટની કરી ઘરપક
- પાકિસ્તાનને સેનાની ગતિવિધિઓની માહિતી મોકલતો હતો
- આરોપી ગુજરાતનો રહેવાશી
- આરોપી ઈમરાન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી માટે કરતો હતો કામ
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સોમવારના રોજ પાકિસ્તાન માટે જાસૂસી કરનારા એક વ્યક્તિની ધરપકડ કરી છે.આ ધરપકડ થયેલા આરોપીની ઓળખ ગીટેલી ઇમરાન તરીકે થઈ છે, જે ગુજરાતનો રહેવાસી છે. ઇમરાન પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરવાનો અને જાસૂસીમાં રોકાયેલા હોવાનો આરોપ છે. તપાસ એજન્સીએ આ અંગે માહિતી આપી છે.
The case relates to an international espionage racket in which Pakistan-based spies recruited agents in India for collecting sensitive and classified information regarding locations/movements of Indian Naval Ships and Submarines, and other defence establishments: NIA https://t.co/Yk3jjMtE9V
— ANI (@ANI) September 15, 2020
એનઆઈએ એ જણાવ્યું છે કે, આ કેસ આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટ સાથે સંબંધત ધરાવે છે, જેમાં પાકિસ્તાન સ્થિત તપાસકર્તાઓએ ભારતમાં એજન્ટોની ભરતી કરી છે. જેનું કાર્ય ભારતીય નૌસેનાના જહાજો અને સબમરીનની ગતિવિધિઓ અને અન્ય સંરક્ષણ સ્થાપનોના લોકેશન વિશેની સંવેદનશીલ અને વર્ગીકૃત માહિતી એકત્રિત કરવાનું છે. ત્યાર બાદ આ માહિતી પાકિસ્તાનને મોકલવી આવે છે ત્યારે આ સમગ્ર બાબતે એજન્સીએ જણાવ્યું કે આ કેસમાં હજુંઆગળની તપાસ ચાલી રહી છે.
સાહીન-