કૂર્તા સાથે કેવા ફુટવેર પહેરવાઃ
જીન્સ અને કુર્તા સાથે સેન્ડલ કે ફ્લેટને બદલે તમે સફેદ સ્નીકર સ્ટાઈલ કરી શકો છો.
કુર્તા પલાઝો સેટ સાથે ક્લાસિક જુત્તા પહેરીને કંટાળી ગયા હોય તો હીલવાળી લોફર્સ સ્ટાઇલ કરો.
તમે ટિપિકલ કુર્તી સેટને બદલે જમ્પસૂટ સ્ટાઇલની કુર્તી પહેરતા હોવ તો આ સ્ટ્રેપી સેન્ડલ સારો વિકલ્પ છે.
સ્ટ્રેટ ફિટ કુર્તી અને એન્કર લેન્થ પેન્ટ સાથે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો, તો આ લોફર્સ ટ્રાય કરો.
વાઈડ લેગ પ્લાઝો અને કુર્તી સાથે સ્ટીલેટો જુટ્ટી તમને બોસ લેડી લુક આપવામાં મદદ કરી શકે છે.
તમને ટિપિકલ ક્લાસિક ટ્રેડિશનલ લુક જોઈએ છે, તો પેન્ટ અથવા ચૂડીદાર સલવાર અને સૂટ જેવા કોલ્હાપુરી જુત્તા ક્યારેય ફેલ જતા નથી.
ટ્રેડિશનલ અને મોર્ડન લુક કેરી કરવો હોય તો ફ્લેટ સ્ટિલેટોસ પલાઝો કે પેન્ટ સાથે ખૂબ જ સુંદર લાગશે.