સારી સ્કિનને માટે સૌંદર્ય ઉત્પાદનો જ નહી પરંતુ ખોરાક પણ મહત્વનો, જાણો સ્કિન પ્રોબલેમ્સ ધરાવતા લોકોએ કેવો ખોરાક લેવો જોઈએ
- ત્વચાની સમસ્યામાં ઓઈલી ફૂડ ટાળો
- બાફેલો તથા ગ્રીન વેજીસ ખોરાક ખાવો જોઈએ
ઘણા લોકો સ્કિન પ્રોબ્લેમથી પરેશાન હોય છે જેમ કે ડાર્ક સ્પોટ, ખીલ ઓઈલી ત્વચા વગેરે. આ માટે લોકો સ્કિન કેર રૂટિન પણ ફોલો કરે છે. ટોનિંગ, મોઇશ્ચરાઇઝર, ક્લીન્સિંગ વગેરે. જો કે આ પ્આરોડક્ટ બાહ્ય રીતે તમારી સુંદરતા ટાઈમપરવારી બનાવે છે જ્યારે ખોરાક તમારી સુંદરતા કુદરતી સ્કિનની અંદરથી નિખારે છે. જેથી સારી સ્કિન માટે ખાવા-પીવા પર પણ ખાસ ધ્યાન આપવું જોઈે.એવી વસ્તુંઓનું સેવન ન કરવું જોઈએ જે તમારી સ્કકિનને નુકશાન કરે છે .
ત્જોવચા પર ખીલ થવા, રેડનેસ આવવી વગેરે જેવી સમસ્યામાં ખોરાક પર ખાસ ધ્યાન આપવાનું હોય છે.બહાર કતરતા અઁદરથી જો સમસ્યાને નષ્ટ કરવામાં આવે તો તે ફરી નહી થાય. તમે ઈચ્છો છો કે તમને ત્વચા સંબંધિત સમસ્યાઓ ન થાય તો સમોસાનું સેવન ઓછું કરો. અને જો તમારી ત્વચા તૈલી હોય તો તેને વધુ ટાળવી જોઈએ. તેનાથી ચહેરા પર ખીલ થવા લાગે છે.
આ સાથે જ આવી સમસ્સાયા ધરાવતા લોકોએ ફાસ્ટ ફૂડ ખાવાનું પણ ટાળવું જોઈએ. આ ખોરાકમાં ઉચ્ચ કેલરી, ચરબી, કાર્બોહાઇડ્રેટ અને શુદ્ધ હોય છે જે ત્વચા માટે હાનિકારક છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ ખૂબ જ બહાર આવે છે.
જો તમને સ્કિનની પ્રોબલેમ હોય તો તમારે તીખી વ્સુઓ ખાસ કરીને વધુ પડા લીલા મરચા કે લાલ મરચાનો ઉપયોગ ચાળવો જોઈએ બને ત્યા સુધી ઓછુ તેલ મસાલા વાળું જ ખાવું જોઈએ.
દરરોજ એક સફરજનનું સેવન તમારી ત્વચાને ફાયદો કરે છે, બને ત્યા સુધી ફળોનું સેવન કરો જે ત્વચા પર ગ્લો લાવવનાું કુનદરતી કામ કરે છે.તમે ઈચ્છો તો દૂધ પણ આહારમાં લઈ શકો છો.જે વસ્તુઓની તાસિર ગરમ હોય જેમ કે, આદુ, મેથી ,રાય વગેરેનું સેવન ટાળવું જોઈએ આ સહીત તમે ખોરાકમાં સલાડનો ઉપયોગ કરી શકો છો.