Site icon Revoi.in

માત્ર લીમડો જ નહી પરંતુ તેનું ફળ ગણાતી લીંબોળી પણ સ્વાસ્થ્યને અનેક રીતે કરે છે ફાયદો

Social Share

 

લીમડો એક એવું વૃક્ષ છે કે જેનાથી હજારો રોગોમાંથી છૂટકારો મળી શકે છે, જો તમે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરો છો તો, લીમડાના વૃક્ષની છાયા જેમ શીતળ હોય છે તેમ લીમડાના પાન પણ ઠંડા હોય છે, અને લીમડાના ફળ એટલે કે લીંબોળી પણ ગુણકારી હોય છે

જો લીંબોળીને રાત્રીના સમયે પાણીમાં પલાળીને સવારે તે પાણી પીવામાં આવે તો ડાયાબિટીસ વાળઆને ઘણો ફાયદો થાય છે. સાથે જ શરીરમાં એન્ટિબેક્ટિરીયલ આન્ફએક્શન પણ મટી જાય છે.ય

આ સાથે જ તમારા દાંતની મજબૂતાઈ અને પેઢાને મજબૂત બનાવા માટે પણ લીંબોડી બેસ્ટ ઓપ્શન છે. તેના  જુદા જુદા ઉપયોગથી જુદી જુદી બીમારીમાં રાહત થાય છે, દાંત હોય , ચહેરો હોય કે શરીરની અંદર રહેલી બીમારી હોય કે પછી વાળને લગતી સમસ્યા હોય આ તમામ માટે લીમડો દવાથી વિષેશ છે.