- મૂળાની ભાજીના અનેક સલાડ તરીકે ઉપયોગ
- મૂળાની ભાજીનું સ્વાદિષ્ટ શાક પણ બને છે
સામાન્ય રીતે મૂળાનો ઉપયોગ આપણે સલાડ કરીકે કરતા હોઈએ છીએ પરંતુ તેની ઉપર રહેલી લીલી ભાજીને ફેકી દેતા હોઈએ છે, જો કે ઘણા લોકો તેનો સારો એવો ઉપયોગ કરી લે છે, જો તમે મૂળાની ભાજી ફેંકી દેતા હોવ તો હવેથી તેના ઉપયોગ વિશે જાણીલો.
મૂળાની ભાજીને તેલ જીરામાંસાંતળીને બેસન નાખીને તેનું સરસ મજાનો સંભારો બનેાવી શકાય છે,મૂળાની ભાજીને જીણી જીણી સમારીને તાટ મસાલો અને લીબું નાખીને સલાડ પણ બનાવી શકાય છે.મૂળાની ભાજીનું બટાકાની સાથે કોરું શાક પણ બનાવી શકાય છે.
મૂળાની ભાજીમાં વીટામીન ‘સી’, ‘બી-૧’, ‘બી-ર તેમજ હરસ-મસા, તાવ, કફ તથા નેત્રના રોગોને મટાડવામાં મૂળાની ભાજી ઉપયોગી સાબિત થાય છે
મૂળાની ભાજીમાં મૂળામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને લોહ પર્યાપ્ત માત્રામાં રહેલાં છે. તેમાં વિટામિન ‘એ’, વિટામિન ‘સી’, પોટેશિયમ અને સૂક્ષ્મ પ્રમાણમાં તાંબું પણ રહેલું છે.મૂળાની ભાજીથી કબજિયાતની સમસ્યાઓ પણ દૂર થાય છે