Site icon Revoi.in

Facebook માં પણ 90 સેકેન્ડની બનાવી શકશો રિલ્સ, જાણો આ ફેસબૂકના આ નવા ફીચર્સ વિશે

Social Share

આજકાલ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છએ ખઆસ કરીને ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ લોકોની પ્રથમ પાયોરિટી છએ કારણ કે આ પ્લેસફઓર્મ 90 સેકેન્ડ સુધીનો વીડિયો બનાવાની સુવિધા આપે છે ત્યારે હવે આજ શ્રેણીમાં ફેબૂક યૂઝર્સ માટે સારા સમાચાર છે.મેટાની માલિકીની સોશિયલ મીડિયા કંપની ફેસબુકે યુઝર્સ માટે એક નવું ફીચર બહાર પાડ્યું છે.

જાણકારી પ્રમાણે કંપનીએ નવા ક્રિએટિવ એક્સપ્રેશન ફીચર્સ લોન્ચ કર્યા છે.  યુઝર્સ હવે ફેસબુક પર 90 સેકન્ડ સુધીની FB રીલ્સ અપલોડ કરી શકશે.આ પહેલા ફેસબુક પર માત્ર 60 સેકન્ડની રીલ અપલોડ કરવાની મર્યાદા હતી આ સહીત હવે નિર્માતાઓ હવે સરળતાથી તેમની પોતાની મેમરીમાંથી ઇન્સ્ટાગ્રામની જેમ “રેડી-મેઇડ” રીલ્સ બનાવી શકે છે. “મેટા ફોર ક્રિએટર્સ” એકાઉન્ટ દ્વારા આ જાહેરાત કરી હતી.

ટિકટોકે તેના વીડિયોની લંબાઈ 3 મિનિટને બદલે 10 મિનિટમાં બદલ્યા પછી મેટાએ આ ફેરફાર કર્યો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત, કંપની કેટલાક ક્રિએટિવ ટૂલ્સ પણ લાવી રહી છે જેમાં નવા ટેમ્પલેટ ફીચરનો સમાવેશ થાય છે જે યુઝર્સને ટ્રેન્ડીંગ ટેમ્પ્લેટ્સ સાથે સરળતાથી રીલ્સ બનાવવાની મંજૂરી આપે છે. આ ટેમ્પલેટ અમુક અંશે TikTok ના પોતાના ટેમ્પ્લેટિંગ વિકલ્પ જેવું જ છે.

આ સાથે જ કંપનીએ કહ્યું કે હવે ફેસબુક યુઝર્સ એફબી રીલ્સમાં 90 સેકન્ડ સુધીના વીડિયો અપલોડ કરી શકશે, જે પહેલા માત્ર 60 સેકન્ડ સુધી મર્યાદિત હતા. કંપનીએ કહ્યું કે નિર્માતાઓ હવે તેમની પોતાની ‘મેમરીઝ’માંથી સરળતાથી “રેડીમેઇડ” રીલ્સ બનાવી શકે છે, જે રીતે તેઓ ઈન્સ્ટાપર અપલોટ કરી શકતા હતા .કંપનીએ એક નવું “ગ્રુવ્સ” ફીચર પણ રજૂ કર્યું છે જે યુઝર્સના વિડિયોમાંના ટેમ્પોને ગીતના બીટ સાથે આપમેળે ગોઠવે છે અને સમન્વયિત કરે છે. નવા “ટેમ્પલેટ્સ” ટૂલ સાથે, વપરાશકર્તાઓ ટ્રેન્ડિંગ ટેમ્પ્લેટ્સ સાથે સરળતાથી રીલ્સ બનાવી શકે છે.જે ઈસ્ટાપર લપહેલાથઈ જ કરી કાતું હતું.