હવે Google Maps પર દેખાશે તમારું ઘર, જાતે જ રજિસ્ટર કરી શકો છો Location
જો તમારું ઘર એવા લોકેશન પર છે જ્યાં પહોંચવામાં લોકોને પરેશાની થાય છે અને લોકો રસ્તો ભટકી જાય છે તો હવે તમારી પાસે તેનું જોરદાર સોલ્યૂશન છે. જોકે હવે તમે તમારા લોકેશનને ગૂગલ મેપ્સ પર રજિસ્ટર કરી શકો છો. તેનાથી લોકો ગૂગલ મેપ પર તમારું લોકેશન શોધીને સરળતાથી તમારા ઘરે પહોંચી જશે. તો ચાલો જાણીએ તેની પ્રોસેસ શું છે.
1. ઘરનું લોકેશન સિલેક્ટ કરો, જોકે મેપ્સમાં તમને તમારા ઘરનું નજીકનું લોકેશન સિલેક્ટ કરવું પડશે. પડશે ઝૂમ ઇન/આઉટ કરીને તમે પિનને ખેંચીને લોકેશન એડજસ્ટ કરી શકો છો. હવે તમારે “Next” બટન પર ક્લિક કરવાનું હોય છે. હવે તમારે વધારાની માહિતી એન્ટર કરવાની હોય છે જેમાં એપાર્ટમેન્ટ, ઘર વગેરે સામેલ છે. તમે “Phone number” ફીલ્ડમાં ઘરનો ફોન નંબર એન્ટર કરી શકો છો. હવે તમે “Submit” બટન પર ક્લિક કરો. હવે ડેટા સબમિટ કરી શકો છો
2. ઘરનું નામ અને એડ્રેસ દાખલ કરો. “Name” ફીલ્ડમાં તમારા ઘરનું નામ એન્ટર કરો. તમને જણાવી દઇએ કે “Address” ફીલ્ડમાં તમારું એડ્રેસ દાખલ કરવાનું હોય છે. જેમાં પિન કોડ પણ સામેલ છે
3. હવે તમારે “Add a missing place” સિલેક્ટ કરવાનું રહેશે. “Add a place” વિકલ્પ સિલેક્ટ પર નવું પેજ ખુલશે. અહીં “Add a missing place” બટન પર ક્લિક કરો.
4. હવે તમે “Contribute” બટન પર ક્લિક કરો. સ્ક્રીનની નીચે જમણી તરફ “Contribute” બટન પર ક્લિક કર્યા પછી એક મેનુ ખુલશે, જેમાં તમારે “Add Place” વિકલ્પ પસંદ કરવો પડશે.
5. Google Maps એપ તમારા સ્માર્ટફોન અથવા ટેબલેટ પર ખોલો. જો તમે પહેલાંથી જ લોગિન નથી. તો તમારે Google એકાઉન્ટ વડે લોગીન કરવું પડશે.