- જાયફળમાં રેહલા છેઅનેક ગુણો
- પેટની સમસ્યાનો રામબાણ ઈલાજ એટલે જાયફળ
પ્રાચીન કાળથી ગરમ મસાલા અટલે કે તેજાનાને કિચનના રાજા ગણવામાં આવ છે, આખા મસાલા રસોઈમાં સુંગઘ ફેલાવવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ કેટલોક ફાયદો કરાવે છે, ખાસ કરીને આજે આપણે જાયફળની વાત કરીશું,જાયફળ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તે અનેક સમસ્યાનું નિવારણ લાવવામાં મદદરુપ સાબિત થાય છે.
જાણો જાયફળના અનેક ફાયદાઓ
- જાયફળ પેટની સમસ્યાઓમાં ગુણકારી છે,જાળફળના પાવડરનું સેવન પેટની પાચન શક્તિને મજબૂત બનાવે છે
- પેટમામં જ્યારે ખૂબ જ દુખાવો રહેતો હોય ત્યારે જા.ફળને શેકીને તેનો પાવડર પીવાથી રાહત મળે છે
- જ્યારે ડાયેરિયા થયા હોય ત્યારે શેકેલા જાયફળ, સુંઠનો પાવ઼ડર મિકિસ કરીને મનધ સાથે પીવાથી જાયેરિયામાં રાહત મળએ છે
- જાયફળના પાવડરને મધની સાથે ખાવાથી હૃદય સંબંધી સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે
- જાળફળનું સેવન હ્યદય મજબૂત બનાવે છે.
- જદ્યારે પણ માથાનાકે કમરમાં દુખાવો થતો હોય ત્યારે જાયફળ પાણીમાં ઘસી તે લેપ લગાવાથી દુખાવામાં રાહત થાય છ
- વોમિટ જેવુ લાગતું હોય ત્યારે એક ચમચી મધ સાથે 3-4 ટીપા જાયફળનુ તેલ મિક્સ કરીને સેવન કરવાથી આરામ મળે છે.
- ગેસને લગતી દરેક સમસ્યામાં જાયફળ ફાયદો કરાવે છે
- શરદી ખાંસીની સમસ્યામાં એક કપ ગરમ પાણીમાં 1/4 ચમચી જાયફળ મિક્સ કરી પીવાથી લાભ થાય છે.
સાહિન-