Site icon Revoi.in

ગણેશ ચતુર્શીએ ભગવાનને અદભુત મોદકનો ભોગ અર્પણ કરો, જાણો રેસીપી…

Social Share

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આવામાં આ દિવસને ખાસ બનાવવા માટે તમે ભગવાન ગણેશજીના મનપસંદ મોદક ઘરે જ બનાવી શકો છો.

મોદક બનાવવાની સામગ્રી
એક કપ ચોખાનો લોટ, એક કપ નારિયેળના ટુકડા, એક કપ માવો, એક ચમચી ઈલાયચી પાવડર, બે ચમચી ઘી, સ્વાદ મુજબ ખાંડ, મોદક બનાવવાનો મોલ્ડ અને તળવા માટે તેલ.

રીત