નવરાત્રીના પાંચમાં દિવસે પીએમ મોદીએ માતૃપ્રેમના પ્રતીક દેવી સ્કંદમાતાના આશીર્વાદ લીધા
દિલ્હીઃ નવલી નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે પાંચમો દિવસ સ્કંદમાતાના સ્વરુપનો દિવસ છે. આશીર્વાદ લીધા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના પાંચમા દિવસે તમામ ભક્તો માટે મા સ્કંદમાતાના આશીર્વાદ માંગ્યા અને દેવીની સ્તુતિ પણ કરી.
नवरात्रि में आज ममता की प्रतीक देवी स्कंदमाता की विशेष पूजा होती है। देवी मां अपने सभी उपासकों को नवचेतना और नवसृजन का आशीर्वाद दें, यही कामना है। pic.twitter.com/3AaL8N65Zk
— Narendra Modi (@narendramodi) October 19, 2023
વડા પ્રધાને આ બાબતે ટ્વિટ કર્યું; “નમામિ સ્કંદમાતરમ સ્કંધધારિણીમ. સમગ્રતત્ત્વસાગરમપારગહરમ્ । નવરાત્રિના પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવાની પરંપરા છે. માતા સ્કંદમાતા દરેકના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે. દેશવાસીઓ તરફથી તેમને સલામ!”