1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશમાં 23 જાન્યુઆરી સુધી શાળા-કોલેજો બંઘ રાખવાના આપ્યા આદેશ
ઉત્તરપ્રદેશમાં 23 જાન્યુઆરી સુધી શાળા-કોલેજો બંઘ રાખવાના આપ્યા આદેશ

ઉત્તરપ્રદેશમાં 23 જાન્યુઆરી સુધી શાળા-કોલેજો બંઘ રાખવાના આપ્યા આદેશ

0
Social Share
  • યુપીમાં 23 જાન્યુઓરી સુધી શાળાઓ રહેશે બંઘ
  • યોગી સરકારે વધતા કોરોનાને લઈને આપ્યા આદેશ

 

લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યા છે, ત્યારે કેટલાક રાજ્યોએ લગાવેલા પ્રતિબંધોની સમયમર્ચાદા પણ વધારીદીધી છે, તમિલનાડુ સરકારે 31 જાન્યુઆરી સુધી પાબંઘિઓ લંબાવી છે ત્યારે હવે વધતા જતા કોરોનાના કેસોને લઈને ઉત્તરપ્રદેશની સરકાર પણ એક્શનમાં આવી છે

કોરોનાની વધતી ગતિને જોતા સરકારે 6 થી 15 જાન્યુઆરી સુધી 12મી સુધી શાળાઓ બંધ રાખવા અને ઓનલાઈન અભ્યાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર રસીકરણ માટે જ બોલાવવાનો આદેશ હતો.

રાજધાની લખનઉમાં પણ કોરોના ઘાતક બન્યો છે. ત્રીજી લહેર દરમિયાન, શનિવારે સંક્રણ સૌથી વધુ જોવા મળ્યું જ્યારે 2 હજાર 769 કેસ જોવા મળ્યા હતા અને છ મહિના પછી બે દર્દીઓના મૃત્યુ પણ થયા હતા. આ પહેલા 4 જુલાઈએ લખનૌમાં કોરોનાથી એક મોત થયું હતું. ત્યારથી, સતત નવા કેસ સામે આવી રહ્યા છે, ત્યારે હવે સરકારે શાળા-કોલેજો બંઘ રાખવાના આદેશ આપી દીધા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code