જમવાનું બનાવવા માટે લોકો વિવિધ પ્રકારના કુકિંગ ઓઈલનો ઉપયોગ કરતા હોય છે. પણ તમને ખબર છે આ કુકિંગ ઓઈલને વધારે ગરમ કરવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
કુકિંગ ઓઈલનો ઉપયોગ કરવાની અલગ-અલગ ટેક્નિક હોય છે. પણ તમારી જાણકારી માટે જણાવીએ કે કુકિંગ ઓઈલને વધારે સમય ગરમ કરવાથી સેહત માટે નુકશાનકારક સાબિત શઈ શકે છે.
• તેલ વધારે ગરમ કરવાથી નિકળે છે ધુમાડો
જ્યારે તેલ વધારે ગરમ હોય છે તો તેમાંથી ધુમાડો નિકળવા લાગે છે. ખરેખર કડાઈમાં તેલ ખુબ વધારે ગરમ થઈને ધુમાડા નિકળવા લાગે છે ગેસની આંચ કરો અને પછી ગેસને બંધ કરી દો. જ્યારે ગેસ ઓછો થઈ જાય પછી જ આમાં શાકભાજી કે કોઈ વસ્તુ તળો.
• ફેટી એસિડ કરે છે નુકશાન
ખુબ ઓછા લોકો આ વાતથી અનજાણ છે કે તેલમાં સેચુરેટેડ ફેટ, મોનોસેચ્યુરેટેડ ફેટ અને પોલીસેચુરેટેડ ફેટ હોય છે. તમે તેલને વારવાર ગરમ કરીને ઉપયોગ કરો છો તો સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી એક જ તેલનો વારવાર ઉપયોગ કરવો યોગ્ય નથી.
• એક સાથે બધી વસ્તુના કરો ફ્રાય
ઘણા લોકોને તેલ વારવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરવાની આદત હોય છે. તેમાં ને તેમાં જ વારવાર ફ્રાય કરો. તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ કેમ કે ઘણી બીમારીઓનો સંકેત હોઈ શકે છે. આનાથી તેલનું તાપમાન એકદમ ઓછુ થઈ જશે.