Site icon Revoi.in

ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકો હવે કોરોનાના નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં વ્યસ્ત

Social Share

દિલ્હીઃ-ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કે જેમણે કોરોના માટેની પ્રથમ રસી બનાવી હોવાનો દાવો કર્યો હતો. હવે એ વૈજ્ઞાનિકો કોરોનાના નવા સ્ટ્રેનની વેક્સિન બનાવવામાં વ્યસ્ત જોવા મળ્યા છે,

કોરોનાના નવા સ્ટ્રેન પર વેક્સિન એસરકારક સાબિત થાય છે પરંતુ જો તેની અસરમાં કોઈ તફાવત હોય, તો પછી પ્રયોગશાળામાં સેલ સક્ચર દ્વારા એક દિવસની અંદર જરૂરી ફેરફારો શક્ય બને છે.ત્યાર બાદ આ રસી નવા સ્ટ્રેન  સામે પણ કામ કરશે. ઓક્સફોર્ડ રસીના મુખ્ય વૈજ્ઞાનિક, પ્રો. સારાહ ગિલ્બર્ટનું કહેવું છે કે પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરીના મધ્યમાં આવી શકે છે.

વાયરસની દરેક સ્વરુપ પર પર વૈજ્ઞાનિકોની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નજર રાખી રહ્યા છે. આશા છે કે વર્ષ 2021 માં બીજા એક સ્ટ્રેનની ઓળખ મળશે. કંપનીની કોશિશ એ છે જો રસીમાં કોઈ પણ પ્રકારનો બદલાવ થાય તો ત્યાર બાદ તેના ઉત્પાદન અને વિતરણમાં કોઈ ફર્ક પડવો જોઈએ નહી.

ઉલ્લેખનીય છે કે ઓક્સફર્ડની વેક્સિન ઉત્પાદન પૂના સીરમ ઇંસ્ટિટ્યુટ માં ‘કોવિશીલ્ડ’ નામ થઈ રહ્યું છે. વિશ્વના જે દેશમાં આ રસીનું ઉત્પાદન થઈ રહ્યું છે, તે તમામએ નવી રસી માટે તૈયાર રહેવું પડશે,કારણ કે ડબલ્યૂએચઓ ના કહેવા પ્રમાણે કોરોનાનો નવો સ્ટ્રેન આખા વિશ્વમાં 60 દેશોમાં પહોંચી શકે

સાહિન-