Site icon Revoi.in

પાકિસ્તાને વિકીપીડિયા પર લગાવ્યો પ્રતિબંધ -નિંદા સંબંધિત સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ હોવાનો લગાવ્યો આરોપ

Social Share

દિલ્હીઃ- આજકાલ પાકિસ્તાન દરેક બાબતે ચર્ચાનો વિષ્ય રહ્યું છે આર્થિક તંગી હોય કે આતંકવાદને પ્રોત્સાહન આરપવાની વાત હોય હંમેશા પાકિસ્તાન વિવાદમાં હોય છએ ત્યારે હવે પાકિસ્તાને પોતાના દેશમાં વિકિપીડિયાને બ્લોક કર્યું હોવાની માહિતી સામે આવી છે.

પાકિસ્તાનના સમાચાર સ્ત્રો પ્રમાણે  આ કાર્યવાહી વિકિપીડિયા વેબસાઇટ પર નિંદાના સંબંધમાં કરવામાં આવી છે. પાડોશી દેશે વિકિપીડિયા પર ઈશનિંદા સંબંધિત સામગ્રી હટાવવાનો આરોપ લગાવ્યો છે. ધ ન્યૂઝ અખબારની જો માનવામાં આવે તો, પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ વિકિપીડિયાને અયોગ્ય સામગ્રી દૂર કરવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.