Site icon Revoi.in

પારલે બિસ્કીટથી ચા બને છે સ્વાદિષ્ટ, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

Social Share

ચા ને જો આપણે ભારતનું સ્વદેશી પીણું  કહી શકીએ,વિશ્વભરના લોકોની સવાર ચાથી શરુ થાય છે. ચા નો સ્વાદ દેશ બદલાતા બદલતો રહેતો હોય છે, કારણ કે વિદેશોમાં ચા,દૂધ અલગ કરીને ચા બનાવાય છે જ્યારે ભારતમાં ચા દૂધને સાથે જ  ચાને ઉકાળીને ઘટ્ટ કરીને ચા બનાવાય છે,જો કે ઘણા લોકોને ઘટ્ટ ચા પીવાની પણ આદત હોય છે,તો આજે તેના માટે એક સરસ મજાની ટ્રિક જોઈશું

સામાન્ય રીતે આપણે દૂધમાં પાણી નાખીને જ ચા બનાવતો હોય છે પણ જો તમારે ચાને ઘટ્ટ બનાવવી હોય તો પાણી ન નાખવું જોઈએ.

આ સાથે જ જ્યારે તમે ચા બનાવી રહ્યા હોવ છો, ત્યારે ચા ઉકળી ગયા બાદ ચામાં 2 પાર્લેજીના બિસ્કિટને એડ કરીને પછી ચાને ઉકાળઈલો, ત્યાર બાદ ચાને ગાળઈલો,આમ કરવાથી તમારી ચા સ્વાદિષ્ટ અને ઘટ્ટ બનશે.

આ સાથે જ જ્યારે દૂધ ઓછુ હોય ત્યારે તમે દૂધનો પાવડર મિક્સ કરીને ઘટ્ટ ચા બનાવી શકો છો, ઓછા દૂધ પાણીમાં ચાને ઘટ્ટ બનાવા માટે પણ તમે પારલેજી બિસ્કિટનો ઉપયોગ કરી શકો છો.

જો તમે એક કપ ચા બનાવી રહ્યા હોવ તો તેમાં માત્ક એડધી જ બિસ્કિટ નાખવી જોઈએ નહી તો ચા ગરણીમાં ગળાશે નહી.ત્યારે હવે જ્યારે પણ ચા બનાવો ત્યારે પારલેજી બિસ્કિટનો ઉપયોગ કરી જોવો તમારી ચા ખૂબ જ ટેસ્ટી  અને ઘટ્ટ બનશે.