અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં મંદીનો દૌર, અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વેચાયા વિના પડ્યા છે
નવાસવા બિલ્ડરોએ લોન લઈને પ્રોજેક્ટ્સ બનાવ્યા હવે વેચાતા નથી બે-રૂમ રસોડાના ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને પરવડતી નથી, એક્સપર્ટના કહેવા મુજબ 66 ટકા રહેણાકના પ્રોજેક્ટ્સ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે અમદાવાદઃ ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વખતથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં અનેક રેસિડેન્ટ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડ્યા છે.શહેરી […]