વારંવાર કમજોરી આવતી હોય તે લોકો એ સવારે આ દૂધ-ચણા ના ડ્રિંક નું કરવું જોઈએ સેવન, જણો તેને બનવાની રીત તથા ફાયદાઓ
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઘણા લોકોને શિયાળામાં અવાર નવાર ચક્કર આવવા કે બીમાર પાડવાની ફરિયાદ રહે છે આ માટે તેમનો નબળો ખોરાક જવાબદાર હોય છે આજે દુશ અને શેકેલા ચણાના પાવડર નું ડ્રિંક બનવાની અને તેના ફેડણી વાત કરી શું 1 ગ્લાસ દરરોજ સવારે નાસ્તામાં જો આ ડ્રિંક ઓઈવામાં આવે તો દિવસ દરમિયાન એનર્જી બની રહે છે .
બનાવવાની રીત
- 1 ગ્લાસ દૂધ
- અડધો કપ છોતરાં વિનાના ચયન
- 4 નંગ ખજૂર
- 2 ચમચી સાકર
- 2 નંગ અંજીર
- 5 નંગ બદામ
આ ડ્રિંક બનાવવાની રીત
રાત્રે સૂતા વખતે બદામ અંજીર અને કાજુને પાણીમાં પલાળી દેવા
હવે સવારે મિક્સરની જાર માં ચણા ને પાવડર બનાવી લો
ત્યાર બાદ ચણાના પાવડરમાં 1 ગ્લાસ દૂધ પલાળેલા અંજીર ,ખજૂર અને બદામ એડ કરી દો હવે તેમના સાકર નાખીને બરાબર મિક્સ કારીલો
હવે આ ડ્રિન્કને ગ્લાસમાં કાઢી લો અને સવારના ખાલી પેટેજ તેને પીવો રોજ આ મિલ્ક પીવાથી સરીરમાં ભરપૂર એનરી બની રહે છે
આ ડ્રિંક પીવાના ફાયદાઓ
- જે લોકોને સતત કમજોરી આવતી હોય તે દૂર થઈ જાઈ છે દિવસ દરમિયાન એનર્જી મળી રહે છે
- આ ડ્રિન્કમાં ભરપૂર માતરમ પ્રોટીન અને ફાઇબર હોય છે જ જ્યારે કેલરી અને ફેટ ઓછા હોય છે જેના કારણે વજન વધતું નથી.
- શેકેલા ચણામાંબેઝ પ્રોટીનનો એક સારો સોર્સ છે. તેને દૂધ સાથે લેવાથી પ્રોટીનયુક્ત શેક બને છે અને તે સ્નાયુના વિકાસમાં મદદ કરે છે.
- શરીરમાં ઝડપથી એનર્જી વધે છે. ખાસ કરીને પ્રી વર્કઆઉટ ડ્રીંક તરીકે તેનું સેવન કરવાથી વધારે ફાયદો થાય છે. તેનો ઉપયોગ તમે નાસ્તાની સાથે પણ કરી શકો છો. તેનાથી તમને દિવસ પર કામ કરવાની એનર્જી મળી રહેશે.
- આ ડ્રિન્કમાં ફાઇબરથી ભરપૂર છે. જે પાચનમાં મદદ કરે છે અને કબજિયાત અટકાવે છે. તેમ ફાઇબર ગટ હેલ્થને સુધારે છે અને પાચન ક્રિયાને સરળ બનાવે છે.