Site icon Revoi.in

આજે ફરી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો નોંધાયો – જાણો ક્યા કેટલી કિમંત

Social Share

દિલ્હીઃ- સરકારી તેલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં આજે ફરીથી વધારો કરવામાં આવ્યો છે, આજે ડિઝલના ભાવમાં 18 થી લઈને 20 પૈસો કિમંત વધારાઈ છે તો પેટ્રોલની કિમંતમાં 15 થી 17 પૈસા વધારાયા છે.

આઈઓસીએલ પાસેથી પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આજ રોજ દેશના મહાનગોરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આ પ્રમાણ રહ્યા છે.

આ પેટ્રોલ અને જિઢલના ભાવ તમે  એસએમએસ દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પ્રમાણે, તમારે આરએસપી અને તમારા શહેરનો કોડ લખવાનો રહેશે અને લખેલા કોડને તમારે આ નંબર – 9224992249 પર મોકલવાનો રહેશે ,ઉલ્લેખનીય છે કે, દરેક શહેર માટેનો કોડ જુદો જુદો હોય  છે, જે તમને આઈઓસીએલ વેબસાઇટ પરથી મળી જશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરોજ સવારે છ વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જતી હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વિદેશી વિનિમય દરોની સાથે શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલતા રહે છે.

સાહિન-