Site icon Revoi.in

પીએમ મોદીએ છત્તીસગઢ, મિઝોરમના મતદારોને કરી અપીલ , કહ્યું “મત આપીને લોકશાહીની ઉજવણીનો ભાગ બનો”

Social Share
https://twitter.com/narendramodi/status/1721710483898773928?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1721710483898773928%7Ctwgr%5E3aece1c24ff5ac4969eabc57ddc5d3a44c79d91b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Findia%2Fpm-narendra-modi-urges-chhattisgarh-and-mizoram-voters-to-exercise-their-right-4552408
પીએમ મોદીએ મિઝોરમના લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું, “હું મિઝોરમના લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીની ઉજવણીને મજબૂત કરવા વિનંતી કરું છું.”
ઉલ્લેખનીય છે કે આજે છત્તીસગઢમાં બ્લાસ્ટ પણ થયો છે અહી મોત પ્રમાણમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે આજ રોજ  90 સભ્યોની છત્તીસગઢ વિધાનસભાની 20 બેઠકો અને મિઝોરમ વિધાનસભાની તમામ 40 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મિઝોરમના ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી માટે ઓછામાં ઓછા 3,000 પોલીસ કર્મચારીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના 5,400 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.