- રાજૂ શ્રીવાસ્તના નિધન પર પીએમ મોદી થયા ઈમોશનલ
- ટ્વિટ કરીને કહ્યું ખૂબ જલ્દી છોડીને જતા રહ્યા
દિલ્હીઃ- જાણીતા મશહૂર કોમેડિ કલાકાર રાજૂ શ્રાવાસ્તવનું લાંબી બીમારી બાદ આજરોજ અવસાન થયું છે,દેશભરના લોકો તેમને યાદ કરી રહ્યા છે, અનેક લોકોની આંખો નમ થી છે, ત્યારે હવે તેમના અવસાનને લઈને પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે .
પીએમ મોદીએ રાજૂ શ્રીવાસ્તવના અવસાન પર ટ્વિટ કરીને લખ્યું છે કે, “રાજુ શ્રીવાસ્તવે હસી, મજાકત અને સકારાત્મકતાથી આપણું જીવન ઉજ્જવળ કર્યું. તેઓ આપણાને ખૂબ જલ્દી છોડીને ચાલ્યા ગયા પરંતુ તે અસંખ્ય લોકોના હૃદયમાં જીવંત રહેશે,તેનો શ્રેય વર્ષોથી તેના સમૃદ્ધ કાર્યને જાય છે,તેમનું નિધન દુખદ છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.
Raju Srivastava brightened our lives with laughter, humour and positivity. He leaves us too soon but he will continue to live in the hearts of countless people thanks to his rich work over the years. His demise is saddening. Condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/U9UjGcfeBK
— Narendra Modi (@narendramodi) September 21, 2022
ઉલ્લેખનીય છે કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવે એક મહિના કરતાં વધુ સમય સુધી દિલ્માંહીની એઈમ્સમાં દાખલ રહ્યા બાદ 21 સપ્ટેમ્બર આજરોજ અંતિમ શ્વાસ લીધા. રાજુના અંતિમ સંસ્કાર 22 સપ્ટેમ્બરે કરવામાં આવશે.