Site icon Revoi.in

પીએમ મોદીએ ઉષ્ટ્રાસન પર એક વીડિયો શેર કર્યો

Social Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉષ્ટ્રાસન અથવા ઊંટની મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે પીઠ અને ગરદનના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણ અને દૃષ્ટિ સુધારવામાં પણ મદદ કરે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી આ ક્લિપ અંગ્રેજી અને હિન્દી બંનેમાં આસન કરવાના પગલાઓ વિશે વિસ્તૃતથી જણાવવામાં આવ્યું છે.

https://x.com/narendramodi/status/1802907808020434996?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1802907808020434996%7Ctwgr%5E7f83683ee1c97d2b41fbdaa7988a1c20d2ff2c22%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D2026025

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “ઉષ્ટ્રાસન પીઠ અને ગરદનના સ્નાયુઓને મજબૂત બનાવે છે. તે રક્ત પરિભ્રમણને પણ સુધારે છે અને દૃષ્ટિમાં સુધારો કરે છે.