Site icon Revoi.in

PM Modi US Visit:વ્હાઇટ હાઉસની બહાર ભારત અને અમેરિકાના ધ્વજ એકસાથે લહેરાયા

Social Share

દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. મુલાકાતના થોડા દિવસો પહેલા જ પીએમ મોદીના અમેરિકા આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકી સરકાર પણ આ મુલાકાત માટે ખૂબ ઉત્સુક છે.

આ દરમિયાન શુક્રવારે વ્હાઇટ હાઉસની બહાર ભારતીય ત્રિરંગો ધ્વજ અને અમેરિકન ધ્વજ એકસાથે ફરકાવવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસની બહાર બંને દેશોના ઝંડા લહેરાવી રહ્યા છે.

PM નરેન્દ્ર મોદી 23 જૂને વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન બિલ્ડિંગ અને ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર ખાતે દેશભરના આમંત્રિત સમુદાયના નેતાઓને સંબોધિત કરશે. આ પછી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન તેમના સન્માનમાં લંચનું આયોજન કરશે.

પીએમ મોદીનું અમેરિકામાં શેડ્યુલ