Site icon Revoi.in

PM મોદી સહીતના નેતાઓ એ દેશવાસીઓને મહા મહાશિવરાત્રીના પર્વની શુભેચ્છાઓ પાઠવી

Social Share

દિલ્હીઃ- દેશભરના મંદિરો  આજે વહેલી સવારથી જ  ભગવાન શિવના નાદથી ગુંજી ઇઠ્યા છે હરહર મહાદેવના નારાઓ લાગી રહ્યા છએ આજે મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તોની મંદિરોમાં ભઆરે ભીડ જોવા મળી રહી છે, ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને આજના આ પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી છે.

ખાસ કરીને વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર અને નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિર ગુજરાતનું સોમનાથ મંદિર  અને ઉજ્જૈનનું મહાકાલ મંદિર ભક્તોથી ભરાયું છે. શિવના તમામ મંદિરોમાં ભક્તો તેમના પ્રમુખ દેવતાની પૂજા થઈ રહી છે.
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ પણ દેશવાસીઓને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી છે.
https://twitter.com/narendramodi/status/1626785717983784961?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1626785717983784961%7Ctwgr%5Efde6a8d4cac6c961bea08d91e118c766c0c60f07%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Findia%2Fmahashivratri-shivratri-2023-pm-narendra-modi-greetings-devotees-offer-prayers-temples-au255-1723526.html