- સંયૂક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાઠ પર પીએમ મોદીનું સંબોધન
- સંયુક્ત રાષ્ટ્રને કારણે આજે વિશ્વ એક શ્રેષ્ઠ સ્થાન છે
સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ યોજાઈ હતી ઉલ્લેખનીય છે કે યૂએનમાં ભારતનું મહત્વનું સ્થાન રહ્યું છે ,તેની વર્ષગાઠના આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પોતાનું સંબોધન આપ્યું હતું. આ સમય દરમિયાન વડા પ્રધાનએ કહ્યું હતું કે, “75 વર્ષ પહેલા યુદ્ધની ભયાનકતાઓએ કેટલીક નવી આશા ઉત્પન્ન કરી હતી. માનવ ઇતિહાસમાં પ્રથમ વખત આખા વિશ્વ માટે એક સંસ્થા બનાવવામાં આવી છે”.
સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના સંસ્થાપક હસ્તાક્ષરકર્તા તરીકે ભારત તે મહાન દ્રષ્ટિનો એક ભાગ હતો. તેમણે કહ્યું કે તેમણે ભારતના ‘વસુધૈવ કુટુંબકમ’ના દર્શન પ્રતિબિંબિત કર્યું છે, જે સૃષ્ટિને એક પરિવાર તરીકે જુએ છે. પીએમ મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર થકી ક કારણે આજે આપણી દુનિયા એક સારું સ્થાન બન્યું છે.
#WATCH: …While much has been achieved, original mission remains incomplete. Declaration we're adopting today acknowledges that work still needs to be done in preventing conflict, ensuring development, addressing climate change, reducing inequality: PM on 75th anniversary of UN pic.twitter.com/Wqi6GsMCYA
— ANI (@ANI) September 21, 2020
આપણે એ તમામને શ્રધ્ધાજલી અર્પિત કરીએ છીએ કે જે તમામે શાંતિ અને વિકાસના માર્ગે કામ કર્યું છે,અને સંયૂક્ત રાષ્ટ્રના પાયામાં શાંતિ અભિયાનોમાં યાગદાન આપ્યું છે,આમાં ભારતે અગ્રણી સ્થાન પર પોતાનું યોગદાન આપ્યું છે.
આજે આપણા થકી જે ઘઓષણા અને કાર્ય કરવામાં આવી રહ્યા છએ તેના સ્વીકાર થી રહ્યો છે,જો કે સંઘર્ષને અટકાવવા ,વિકાસને શુનિશ્વિત કરવા, જળવાયુ પરિવર્તન,અસમાનતામાં ઘટાડો લાવવો અને ડિજીટલ ટેકનોલોજીના લાભ લેવા જેવા મુદ્દાઓ પર હજી ઘણું કાર્ય કરવાનું છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, “આ ઘોષણાઓ અને ક્રિયાઓ અંતર્ગત સંયૂક્ત રાષ્ટ્રમાં પણ સુધારણાની આવશ્યક્તા છે.આપણે જુની રચનાઓ થકી આજના પડકરાને નથી લડી લડ શકતા. વ્યાપક સુધારા વિના, યુએન પાસે આત્મવિશ્વાસનું સંકટ છે”
સાહીન-