- પીએમ મોદીએ પર્યાવરણ મંત્રીઓને સંબોધ્ત કર્યા
- સરદાર સરોવર ડેમની કેટલીક વાતો રજૂ કરી
- દેશ નવા વિચાર નવાઅભિગમ સાથે આગળ વધી રહ્યો છે- પીએમ મોદી
દિલ્હી: આજરોજ શુક્રવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અનેક રાજ્યોના પર્યાવરણ મંત્રીઓના સમ્મેલનને સંબોધિત કર્યું હતું.આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજનું નવું ભારત નવી વિચારસરણી અને નવા અભિગમ સાથે આગળ વધી રહ્યો છે. આજે ભારત એક ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ચૂક્યું છે અને તેની અર્થવ્યવસ્થાને સતત મજબૂત પણ કરી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કેવી રીતે પર્યાવરણ મંજૂરીના નામે દેશમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ જટિલ હતું જે અને જાયું છે.
નક્લસવાદીઓને લઈને પીએમ મોદીએ આક્રોષ વ્યકર્તક ર્યો
આ દરમિયાન પીએમ મોદી નક્સલવાદ પર ભારે આક્રોષ વ્યક્તકર્યો હતો, તેમણે કહ્યું કે રાજનિતીક સમર્થન પ્રાપ્ત શહરી નક્શલીયો અને વિકાસ વિરોધી તત્વો એ ગુજરતાની નર્મદા નદી પર ડેમ બાંધવાના નિર્માણને વર્ષો સુધી રોકી રાખ્યું હતું તેમણે એવો જદાવો કર્યો હતો કે તે પર્યાવરમને નુકશાન પહોંચાડ છે. હવે જ્યારે ડેમ બની ગયો ત્યારે તમે જોઈ શકો છો તે નક્સલીઓના દાવા ખોખલા હતા ,તેમણે એમ કહ્યું કે આઘુનિક ઈન્ફાસ્ટ્રક્ચર વિના દેશનો વિકાસ સંભવ નથી.
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે પરિવેશ પોર્ટલ દરેક પ્રકારના એનવાયરમેન્ટ ક્લિયરન્સ સિંગલ વિન્ડો સિસ્ટમ છે પહેલા આ ક્લિરન્સ મેળવવા 600 થી વધુ દિવસ લાગતા હતા હવે આ કાર્ય માત્ર 75 દિવસમાં કરી શકાય છે. આ માટે અનેક નિયમોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે આ સાથે જ જે તે ક્ષેત્રના લોકોના વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.