ભારતના 119 “ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ” ને લઈને યુએસ વિમાન અમૃતસર પહોંચશે
હ્યુસ્ટનઃ યુએસ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-17 ગ્લોબમાસ્ટર III લગભગ 119 ભારતીય નાગરિકોને લઈને 16 ફેબ્રુઆરીએ અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરશે. ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી આ બીજી વખત ભારતીયોને દેશનિકાલ કરવામાં આવશે. અગાઉ, એક યુએસ લશ્કરી વિમાન ભારતના વિવિધ રાજ્યોમાંથી 104 “ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ” ને લઈને અમૃતસર પહોંચ્યું હતું. ટ્રમ્પ […]