- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની મુલાકાત
- અરુણાચલ પ્રદેશના 37માં સ્થાપના દિવસે ભાગ લેશે
ઈટાનગરઃ- અરુણાચલ પ્રદેશ આજે તેના 37મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આજના આ ખાસ દિવસના પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં ભાગ લેવા બે દિવસીએ અરુણાચલ પ્રદેશની મુલાકાતે પહોચી રહ્યા છે.દ્રૌપદી મુર્મુએ પણ આ બાબતે ટ્વિટર પર ટ્વિટ કરીને જાણકારી શેર કરી છે.
राष्ट्रपति द्रोपदी मुर्मु आज दो दिन के दौरे पर अरुणाचल प्रदेश जा रही हैं। राष्ट्रपति #अरुणाचल_प्रदेश के 37वें स्थापना दिवस में भाग लेंगी। वे ईटानगर में आज राज्य सरकार की ओर से अपने सम्मान में आयोजित स्वागत समारोह में भी शामिल होंगी। pic.twitter.com/3ZWS1bPQzU
— आकाशवाणी समाचार (@AIRNewsHindi) February 20, 2023
રાષ્ટ્રપતિ અરુણાચલ પ્રદેશના 37માં સ્થાપના દિવસે ભાગ લેશે. તે આજે ઇટાનગરમાં રાજ્ય સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત રિસેપ્શનમાં પણ હાજરી આપશે. આ સાથે જ મંગળવારના રોજ આવતીકાલે અરુણાચલ પ્રદેશ વિધાનસભાના વિશેષ સત્રને પણ સંબોધિત કરશે.