અમદાવાદના ફતેહવાડી કેનાલમાં ખાબકેલી સ્કોર્પિયો કાર, બે યુવાનોના મૃદેહ મળ્યા

રિલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો કાર સાથે ત્રણ યુવાનો કેનાલમાં ખબક્યા હતા બે યુવાનોના મૃતદેહ મળતા એક યુવાનની શોધખોળ ચાલુ, એક યુવાનને શોધવા કેનાલમાં પાણી બંધ કરાયું અમદાવાદઃ શહેરના વાસણા બેરેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલ પાસે ગઈકાલે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ યુવનો કેનાલમાં પડતા ધસમસતા પાણીમાં તણાયા હતા. આ બનાવની જણા કરાતા ફાયરના જવાનો […]

ભારત ડિજિટલ ભવિષ્યને આકાર આપી રહ્યું છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી કે ભારત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને તેના ડિજિટલ ભવિષ્યને આકાર આપી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લખાયેલ લેખ વાંચવા માટે દરેકને વિનંતી કરતા, પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલે X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, “કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ડિજિટલ પબ્લિક […]

આ દાયકો ઉત્તરાખંડનો દાયકો બની રહ્યો છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં હર્ષિલમાં એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી બતાવ્યા પછી વિન્ટર ટૂરિઝમ પ્રોગ્રામમાં સહભાગી થયા હતા. તેમણે મુખવામાં મા ગંગાની શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા અને દર્શન પણ કર્યા હતા. જનમેદનીને સંબોધતા તેમણે માના ગામની ગમખ્વાર ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે ફાઈનલ

મુંબઈઃ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે. ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ દરમિયાન, ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. રવિવારે ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ટકરાશે. અત્યાર સુધીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વનડે ફોર્મેટમાં 119 વખત એકબીજા સામે આવી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમે 61 વખત […]

ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા-ભારત સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમમાં રાજ્યમંત્રી રક્ષા ખડસે ઉપસ્થિત રહ્યા

અમદાવાદઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ બુધવારે ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બે દિવસનું ફોરમ આ પ્રકારની સૌપ્રથમ પહેલ છે, જેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે રમતગમતમાં સહકારને મજબૂત કરવાનો છે. આ ઉપરાંત ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એચઈ ફિલિપ ગ્રીન ઓએએમ, ગુજરાતના રમતગમત, યુવા […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 માર્ચે ઉત્તરાખંડની લેશે મુલાકાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ મુખવામાં મા ગંગાના શિયાળુ નિવાસસ્થાનની મુલાકાત લેશે અને પ્રાર્થના કરશે. પીએમ મોદી ફૂટ માર્ચ અને બાઈક રેલીને લીલી ઝંડી આપશે. તેઓ હર્ષિલમાં એક જાહેર કાર્યક્રમમાં જનતાને પણ સંબોધિત કરશે. ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળુ પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ […]

અમદાવાદમાં જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરાતા 52 દુકાનોને સીલ મરાયા

પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે 15 એકમોને નોટિસ ફટકારાઈ મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 273 એકમોના ચેકિંગ કરાયું કુલ 29 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો અમદાવાદઃ શહેરમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને જાહેર રોડ-રસ્તાઓ પર કચરો ફેંકનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code