Site icon Revoi.in

પવિત્ર તુલસીનો નિયમિત ઉપયોગ આપણા આરોગ્ય માટે લાભકારી, જાણો તેના ફાયદા

Social Share

દિલ્હીઃ હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દેશમાં ભાગ્ય જ એવુ ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય. તુલસીનો છોડ જેટલો પવિત્ર છે તેટલો જ ગુણકારી છે. તુલસીના અનેક પ્રકાર જોવા મળે છે. શ્યામ તુલસી, રામ તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, નીંબૂ તુલસી. તુલસીના આ પાંચેય પ્રકારના જુદા-જુદા ફાયદા છે.