અમદાવાદમાં વધતી જતી ગુનાખારીને ડામવા પોલીસ કમિશનરે જારી કરી ગાઈડલાઈન
પોલીસ અધિકારીઓએ બપોરે 12થી 2 વાગ્યા સુધી લોકોની રજુઆતો સાંભળવી પડશે પોલીસ ઈન્સ્પેક્ટરએ રાતે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન હાજર રહેવું પડશે રાતના સમયે વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી કરવી પડશે અમદાવાદઃ શહેરમાં ગુનાઈત પ્રવૃતિને ડામવા માટે શહેર પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને સિચના આપી છે, અને ખાસ ગાઈડલાઈન પણ જારી કરી છે, જેમાં પીઆઇથી જેસીપી […]