ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાશે
હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં 18 મહિનાનું રેકોર્ડિંગ સાચવવું પડશે સીસીટીવીમાં પોલીસ સ્ટેશનનો ખણેખૂણો આવરી લેવો પડશે અમદાવાદઃ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.જોકે અમદાવા સહિત મહાનગરોના પોલીસ સ્ટેશનમાં મહિનાઓ પહેલા જ સીસીટીવી લગાવી દેવાયા છે. પણ પોલીસે સ્ટેશનના ખૂણેખણાનો વિસ્તાર […]