શિયાળાની સવારે ગુલાબની પાંદડીઓનું કરવું જોઈએ સેવન, થશે આટલા ફાયદા
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે પણ આપણાને પેટમાં બળતરા કે આગ બરતી હોય ત્યારે રુઅફ્ઝાનું સેવન કરીએ છે, રુઅફ્ઝા મૂળ ગુલાબમાંથી બને છે, ગુલાબની તાસિર ઠંડી હોય છે,જે પેટને લગતી સમસ્યાથી લઈને ત્વતાને લગતી સમસ્યામાં રાહત આપે છે,ગુલાબના પાન,ગુલાબ જળ અને ગુલાબમાંથી બનતા દરેક પ્રકારના શરબત આપણા સ્વાસ્થ્યને કોઈને કોઈ રીતે ઉપયોગી નિવડે છે. તો ચાલો જાણીએ ગુલાબના પાનના સેવનથી થતા ફાયદાઓ.
જાણો ગુલાબના ફાયદા
ગુલાબના સેવનથી વજન ઘટે છે, પાણીમાં ગુલાબના પાન પાણીમાં ઉકાળી તેમાં મધ નાખીને પીવાથી વજન ઉતારવામાં મદદ મળી રહે છેગુલાબના પાનને આંખો પર રાખી મૂકવાથી આંખોને પણ ઠંકડ પહોંચે છે.આ સાથે જ ગુલાબજળ આંખો માટે ફાયદા કારક સાબિત થાય છે.ગુલાબ વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તમારા હેરઓઈલમાં ગુલાબના પાન નાખીને ગરમ કરી તે ઓઈલ વાળમાં નાખવાથી વાળ સ્ટ્રોંગ બને છે, અને વાળ ખરતકા પણ અટકે છે.
જે લોકોને પેશાબમાં બળતરા થતી હોય તે લોકોએ દરરોજ સવારે 7 થી 8 ગુલાબના પાન ચાવી જવા તેનાથી આ સમયસ્યા દૂર થાય છે અને પાશાબ અટકીને આવતી હોય તો તે પણ મટે છે. ગુલાબના રસનો સ્વાદ તીક્ષ્ણ, સરળ, કડવો અને મધુર હોય છે. ગુલાબનો ઉપયોગ કરવાથી હૃદય, મન અને પેટની શક્તિ વધે છે,આ સાથે જ પાચન ક્રિયા પણ મજબૂત બને છે
ગુલાબ શરીરમાંથી ઝેરને બહાર કાઢવામાં, ચયાપચયમાં સુધારો કરવા ઉપયોગી છે, ગુલાબના પાન પાણીમાં ઉકાળીને તે પાણી પેટની બળતરા પણ દૂર થાય છેગુલાબના પાનની પેસ્ટ બનાવીને તેમાં ચંદનના તેલનું એક ટીપું નાખો અને શરીર પર મસાજ કરો.આમ કરવાથી થાક દૂર થાય છે.
આ સિવાય ગુલાબનું ગુલકંદનું સેવન કરવાથી આખા શરીરને ઠંડક મળે છે ,ગુલકંદ આરોગ્યને ખૂબ ફાયદો કરાવે છેગુલાબની પાંખડીઓમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે અને પિમ્પલ્સને સૂકવવામાં મદદ કરે છે. એન્ટિસેપ્ટિક સંયોજનની હાજરી ઉપરાંત, ફિનાઇલ ઇથેનોલ, ખીલ સામે