Site icon Revoi.in

સ્કિન કેર માટે રોઝ વોટર ટોનરનું કરે છે કામ,જાણો કઈ રીતે કરવો ઉપયોગ જેથી ત્વચા બને સુંદર

Social Share

ગુલાબજળ સ્કિન ટોનરનું પણ કામ કરે છેદરેક સ્ત્રીઓ કે યુવતીો પોતાની સુંદરતાને જાળવી રાખવા અવનવા મોંધા પ્રોડક્ટ વાપરતી હોય છે પરતું  તેઓ ભૂલી જાય છે કે નેચરલ વસ્તુઓનો ઉપયોગ ત્વચા માટે બેસ્ટ હોય છે જે ત્વચા પર નિખાર લાવે છે અને સાથે ત્વચાવે સુંદર બનાવે છે.

ત્વચા માટે ગુલાબજળ અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગુલાબજળમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મ હોય છે. જે ત્વચા માટે જરૂરી એલિમેન્ટ ગણાય છે.જે ગુલાબની પાંખડીઓમાંથી બનાવવામાં આવે છે

ગુલાબજળ એન્ટી ઇન્ફ્લેમેટરી વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે અને તે ચામડીની તકલીફોમાં રાહત આપે છે. આ ઉપરાંત ગુલાબજળ ત્વચાના PH સ્તરને જાળવવામાં પણ મદદ કરે છે.

ચહેરા પર ક્રીમ લગાવતા પહેલા તમે ગુલાબજળથી ચહેરાને સાફ કરો અથવા સ્પ્રે કરો. તે સુકાઈ જાય એટલે મોશ્ચરાઈઝર લગાવો.  જેનાથી તમારી સ્કિન વધુ સમય માટે સારી રહેછે

આ સાથએ જ મેકઅપ કરતા પહેલ ગુલાબ જળનો ટોનર તરીકે ઉપયોગ કરીશ કો છો જેથી મેકઅપથી સ્રકિન બદડશે નહી અને મેકઅપ લોંગ ટાઈમ ટકી

ગુલાબજળથી સનબર્નની સમસ્યામાં દૂર થાય છે. તે માટે સ્કિન પર રૂની મદદથી ગુલાબજળ લગાવો. આવું કારવાથી ધીમે ધીમે સ્કિનના દાગ પણ સાફ થઈ જશે.

ગુલાબજળ સ્કિન પર લગાવાથી ડ્રાયનેસ ના બદલે સ્કિન કોમળ સોફ્ટ બને થછે,તમે ઈચ્છો તો ગુલાબજળમાં હરદળ અને લીબુંનો રસ મિક્સ કરીને લગાવી શકો છો.