Site icon Revoi.in

રફ, ડ્રાય અને ફાટી ગયેલા વાળ વધતા જ નથી ? તો હવે ટેન્શન છોડો અને આ ટિપ્સ અને ટ્રિકને કરો ફોલો ,વાળ બનશે સુંદર

Social Share

બહારની ઘૂળ અને આપણા વાળને સૂટ ન થતા વાતાવરણના કારણે વાળ રુસ્ક અને બેજાન બની જાય છે પરિણાને વાળ નીચેથી બે મો વાળા થઈ જાય છે અને જેના કારણે વાળની લંબાઈ ત્યાજ અટકી રહે છે, વાળ ક્યારેય વધાવાનું નામ લેતા નથી. ત્યારે આવી સ્થિતિમાં તમારે તમનારા વાળની ખાસ કાળજી લેવી જોઈએ જેથી તમારા વાળને વધવાથી કોી રોકી શકે નહી.

જાણો વાળને વધારવા માટે શું ધ્યાન રાખવું જોઈએ

-જ્યારે પણ તમારા  વાળ નીચેથી ફાટી જાય ત્યારે તેને કટિંગ કરાવી લો, જેથી વાળ વધવાનું શરુ થશે બે મોઠા વાળા ફાટેલા વાળ તમારા વાળને વધતા રોકે છે

-જ્યારે પણ તમે શેમ્પૂ કરવાના હોય તે પહેલા વાળમાં ચોક્કસ પણે ઓઈલ નાખવાની આદત રાખો, કોરાન વાળમાં શેમ્પૂ કરવાથી વાળનું મોશ્ચરાઈઝ દૂર થાય છે અને તે વધચા અટકે છે

-વાળને વધારવા માટે આમળાની પેસ્ટમાં કોપરેલ એટલે કે નારિયેળનું તેમ મિક્સ કરીને મસાજ કરવું જોઈએ આમ કરવાથી વાળને પુરતુ પોષણ મળે છે અને વાળની લેન્થ વધે છે.

-વાળને પોષણ આપવા માટે એલોવેરા જેલ પણ સારુ રહે છે રોજ રાત્રે કોરા વાળમાં એલોવેરા જેલ ય્પ્લાય કરો અને સવારે તેને ઘોઈલો આમ કરવાથી તમારા વાળને વધતા કોી અચટકાવી શકશે નહી

-એરંડાનું તેલ એ વાળની લેન્થ વધારવા માટે ખાસ ઉપયોગી સાબિત થાય છે, એટલે કે દિવેલથી પણ બે મોઢા વાળ દૂર કરી શકાય છે અને બેમોઢા વાળ દૂર થતા જ વાળ વધવાનું પણ યસરુ થાય છે