Site icon Revoi.in

રશિયા-યુક્રેન સંટન – ઇઝરાયેલના પ્રધાનમંત્રી એ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી મુલાકાત

Social Share

દિલ્હીઃ-રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, રશયા દ્રારા સતત ુક્રેન પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છએ આવી સ્થિતિમાં વિશ્વના ઘણા દેશઓ રશિયાની ટિકા પણ કરી રહ્યા છે જો કે રશિયાએ પોતાનું આક્રમક વલણ બંધ કરયુ્ નથી, થોડા સમયના વિરામ બાદ ફરી રશિયા યુક્ન પર હુમલો કરતું રહ્યું છે.

ત્યારે આ સ્થિતિમાં દેશો વચ્ચે વાતચીતનો માર્ગ તૈયાર કરવાના પ્રયાસો ચાલુ છે. આ શ્રેણીમાં ઇઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે શિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ખાસ મુલાકાત કરી છે. આ સાથએ જકહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલના વડાપ્રધાનને યુક્રેન વાટાઘાટો માટે ક્રેમલિનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મળવા પહોચ્યા હતા.

ઉલ્લેખનીય  છે કે આ બેઠકમાં કટોકટીનો અંત લાવવા માટે રશિયા સાથેની વાતચીતમાં મધ્યસ્થી કરવા વિનંતી કરી બેનેટે ઇઝરાયેલના જાહેર પ્રસારણકર્તા કેન્સનારિપોર્ટ અંગે કોઈ પણ  ટિપ્પણી કરી ન હતી, 

આ સાથે જ કહેવાય રહ્યું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિએ તેમને કટોકટીનો અંત લાવવા માટે રશિયા સાથેની વાતચીતમાં મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. બેનેટની ઓફિસે પુષ્ટિ કરી કે ફોન પર વાતચીત થઈ હતી, પરંતુ સમાચાર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જો કે હવે બંનેની મુલાકાતનો દાવો કરવામાં આવી રહ્યો છે.

યુક્રેનમાં ચાલી રહેલા સંકટ વચ્ચે, ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે ટોકટીનો અંત લાવવા માટે બંને વચ્ચે વાતચીતમાં મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો . બેનેટે તેમની કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે, યુક્રેનમાં યુદ્ધમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે દેશ 100 ટન માનવતાવાદી સહાય તબીબી સાધનો અને દવા, તંબુ, સ્લીપિંગ બેગ અને ધાબળા સહિતની સહાય આપી રહી છે.