- ત્વચા માટે એલોવેરા કારગાર સાબિત થાય છે
- કેસરથી ત્વચા પર ગ્લો આવે છે
આપણે સૌ કોઈએ કેસર વિશે અને એલોવેરા વિશે ઘણું જોયુ અને સાંભળ્યું છે આજે આ બન્નેના મિશ્રણની વાત કરીશું જેનાથી તમારી ત્વચા કોમળ બનવાની સાથે સાથે ચમકદાર પણ બનશે.
કઈ રીતે બનાવું મિશ્રણ
3 ચમચી એલોવેરા જેલમાં 5 થી 6 નંગ કેસરના તાતણા ઉનમેરીને ચમચી વડે 2 મિનિટ સુધી મિક્સ કરતા રહેવું જેથી એવોલેરામાં કેસરનો રંગ ચઢી જાય
ચહેરા માટે – હવે આ મિશ્રણને દરરોજ રાતે સુતા વખતે તમારા ફેશ પર અપ્લાય કરી દો 20 મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરો ઘોઈલો આમ મહિનામાં ઓછામાં ઓછા 6 થી 7 વખત કરવાથછી તમારી સ્કિન કોમળ બનશે અને સ્કિન પરની કાળાશ દૂર થીને ત્વચા પર ચમક આવશે
હાથ અને પગ માટે – તમારા હાથ અને પગની સ્કિન જો કાળી પડી ગઈ છે અને તેના પર ગ્લો લાવવો છે તો આજ મિશ્રણમાં તમે 1 ચમચી લીબુંનો સ એડ કરી દો ત્યાર બાદ બન્ને હાથ પર અને બન્ને પગ પર લગાવીને રહેવાદો, 20 મિનિટ બાદ બેસન લગાવી હાથ પગ પર બરાબર ગરદોળો આમ કરવાથી હાથ અને પગ બન્નેની સ્કિન કોમળ બનશે અને ત્વચા નરમ થશે
ગરદન અને ગળા માટે ઃ- ગરદન અને ગળાની સ્કિન ક્યારેક ખૂબ ડલ થી જતી હોય છે આવી સ્થિતિમાં કેસર ખૂબ કારગાર સાબિત થાય છે આ માટે એક ચમચી લીબુંના રસમાં 4 થી 5 નંગ કેસરના તાતણા ઉમેરો અને બરાબર મિકસ કરીને ગરદન તથા ગળાના ભાદમાં કોટન વડે અપ્લાય કરો અને 10 મિનિટ બાદ ફરી તેના પર બેસન વડે મસાજ કરો આમ કરવાથી કાળી પજડેલી સ્કિન ગ્લો કરશે અને મેલ દૂર થશેં