- સરગવાનું સૂપ રોગપ્રતિકારક શક્તિ વધારે છે
- પાચંનક્રિયા બને થે મજબૂત
- હાડકાનો પુરતા પ્રમાણેમાં મળી રહે છે કેલ્શિયમ
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ છે ત્યારે આપણે આપણા આહાર પર પુરતું ધ્યાન આપવાની ખઆસ જરુર છે, આ સમયમાં આપણે આપણું ભોજન પોષક તત્વોથી ભરપુર અને ખઆસ કરીને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થોય તેવું લેવાનો આગ્રહ રાખવો જોઈએ, માર્કેટમાં મળતા ઘણા શાકભાજી આપણી રોગપ્રતિકારક શક્તિને પાવરફૂલ બનાવે છે જેમાં એક છે સરગવાની સિંગ, સરગવાની સિંગનું સુપ આપણી પાચન શક્તિ તો મજબૂત બનાવે જ છે સાથે સાથે જ તે આપણી ઈમ્યૂનિટીને સ્ટ્રોંગ બનાવામાં મદદ કરે છે.
જાણો સરગવાની સિગંનું સુપ પિવાથી થતા ફાયદાઓ
- સરગવાની સિંગનું સુપનું સેવન કરવાથી શરદી, ઉધરસ, ગાળામાં દુઃખાવો, અને કફને દુર કરે છે
- સરગવાને બાફીને તેનું સુપ બનાવી શકો છો,અથવા તો સરગવાની શાક પણ તમે બનાવીને ખાી શકો છો
- ખાસ કરીને વહેલી સવારે સરગવાની સિંગને બાફીને તેનું સુપ પીવાથી ખૂબ ગુણ કરે છે, આ સુપ એક ઈમ્યૂનુટી બુસ્ટર સાબિત થાય છે,જે અનેક રોગોને રક્ષણ આપવામાં મદદ કરે છે.
- સરગવાની સિંગમાં ખાસ કરીને જરરી એવા તમામ પોષક તત્વો રહેલા હોય છે, તેમાં પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટીન જેવા ભરપુર પોષક ગુણો હોય છે.
- તેની ખાસ વાત એ છે કે,આયુર્વેદમાં 300 રોગોની સારવાર માટે સરગવાનો ઉપયોગ કરવામાં આવે છે.અનેક રોગોની સારવારમાં તે સૌથી ઉત્તમ ગણાય છે
- ઉકળતા પાણીમાં સરગવો નાખીને તેનું સેવન કરવાથી શ્વસનની સમસ્યાને મજબૂત બનાવે છે
- સરગવામાં વિટામીન સી, બીટા કેરોટીન, પ્રોટીન, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબરનો પણ ભરપુર માત્રામાં સ્ત્રોત જોવા મળે છે જે શરીરને ઘણો ફાયદો કરાવે છે
- આ સુપનું સેવન એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટી તેના કારણે ચેપને અટકાવે છે.
- સરગવામાં રહેલું વિટામીન સી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે.
- આ સૂપ પીવાથી પાચનતંત્ર મજબુત થાય છે.
- અસ્થમા અને ઠંડા ઉધરસ પણ સરગવામાં ફાયદાકારક છે.
- સરગવાનુ સૂપ લોહીને સાફ કરે છે અને ચહેરો તેજસ્વી બનાવે છે.
- આ સુપના સેવનથીલોહીમાં સુગરનું નિયંત્રણ કરે છે જેથી ડાયાબીટીસમાં પણ ફાયદો રહે છે.
સાહિન-