સાવિત્રીબાઈ ફુલેની જન્મજ્યંતિઃ દેશમાં દીકરીઓના અભ્યાસ માટે 18 સ્કૂલોની શરૂઆત કરી

Social Shareઆજે 3 જાન્યુઆરીએ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજ સેવિકા સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફુલેની જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ભારતના પહેલી બાલિકા વિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સ્થાપક હતા. તેઓ 9 વર્ષના હતા ત્યારે 13 વર્ષિય જ્યોતિરાવ ફુલે સાથે તેમના લગ્ન થયાં … Continue reading સાવિત્રીબાઈ ફુલેની જન્મજ્યંતિઃ દેશમાં દીકરીઓના અભ્યાસ માટે 18 સ્કૂલોની શરૂઆત કરી