1. Home
  2. ગુજરાતી
  3. પ્રાણીઓ સાથે થયેલ ક્રૂરતા પર ગુસ્સે થઈ શ્રદ્ધા કપૂર, ઠપકો આપ્યો
પ્રાણીઓ સાથે થયેલ ક્રૂરતા પર ગુસ્સે થઈ શ્રદ્ધા કપૂર, ઠપકો આપ્યો

પ્રાણીઓ સાથે થયેલ ક્રૂરતા પર ગુસ્સે થઈ શ્રદ્ધા કપૂર, ઠપકો આપ્યો

0
Social Share

મુંબઈઃ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ખુબ વધારે એક્ટિવ નઝર આવે છે. આ વચ્ચે અભિનેત્રીએ હોળીના નામ પર જાનવરો સાથે થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો શેર કર્યો છે.

તેમાં કૂતરા સાથે થયેલ ખરાબ વર્તનને જોઈને શ્રદ્ધા કપૂરએ કાર્યવાહી કરવાની માંગ કરી છે. અભિનેત્રીએ વીડિયો શેર કરીને લખ્યુ- જો તમે કોઈને આવું વર્તન કરતા દેખો તો કૃપા કરીને એક્શન લો. શ્રદ્ધા કપૂર એક મોટી પેટ લવર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code