ભારત અને જાપાન વચ્ચે નવા એમઓસી પર થયા હસ્તાક્ષર – રોજગારીની તકો વધશે
- ભારત -જાપાન વચ્ચે નવા એમઓસી પર થયા હસ્તાક્ષર
- રોજગારીની અનેક તકો વધશે
દિલ્હીઃ-ભારતમાં જાપાનના રાજદૂત સતોશી સુઝુકી અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ સોમવારે નવી એમઓસી પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ પ્રતિભાશાળી અને કુશળ ભારતીયોને જાપાનમાં નિયુક્ત કુશળ શ્રમિક તરીકે નોકરી મેળવવાની તકો મળશે.
Delhi: Ambassador of Japan to India, Satoshi Suzuki and Foreign Secretary Harsh Vardhan Shringla sign a new MOC. "It will open the door for talented and skilled Indians to get jobs in Japan as Specified Skilled Worker (SSW)," he says. pic.twitter.com/S8gec39Nlw
— ANI (@ANI) January 18, 2021