1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કેટલીક ખાસ તસવીરો – ભારત સ્થિત જાપાન દુતાવાસે કરી શેર
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કેટલીક ખાસ તસવીરો – ભારત સ્થિત જાપાન દુતાવાસે કરી શેર

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કેટલીક ખાસ તસવીરો – ભારત સ્થિત જાપાન દુતાવાસે કરી શેર

0
Social Share
  • પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન
  • જાપાનના દુતાવાસે તસવીરો શેર કરી

દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની આતુરતાથી રાહવજોવાઈ રહી છે, ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ છે,આ પ્રોજેક્ટનો પ્રથમ લૂક સામે આવ્યો છે.

 

ભારતમાં જાપાનના દુતાવાસે આ પ્રોજેક્ટના કેટાલાક ફોટો રજુ કર્યા છે, E-5 સિરીઝની જાપાનની નવી બુલેટ ટ્રેનને ભારતીય રેલ નેટવર્ક મુજબ મોડિફાઈ કરવામાં આવશે.

પીએમ મોદી અને તત્કાલીન જાપાની પ્રધાનમંત્રી શિંજો આબેએ 14 સપ્ટેમ્બર 2017ના દિવસે  1.08 લાખ કરોડના આ મહાત્વાકાંક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો.

આ ટ્રેન અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ રેલ નેટવર્ક પર 350 કિલી મીટરની કલાકની ઝડપે દોડતી જોવા મળશે .

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીનો આ મહાત્વાકાંક્ષી  પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે. જેના નિર્માણથી  લગભગ 90 હજાર સીધી અને અપ્રત્યક્ષ રીતે રોજગારીની તક સાપડશે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code