- કાર્તિક આર્યનનું સોંગ કૈરોકેટર ઢિલા યૂ ટ્યૂબ પર છવાયું
- 24 કલાકમાં 50 મિલિયલ વ્યૂઝ મળ્યા
મુંબઈઃ- બૂલિવૂડ સ્ટાર કાર્તિક આર્યને બી ટાઉનમાં સફળતાની સીડી ચઢી છે અકે પછી એક સુપર હિટ ફિલ્મો આપ્યા બાદ હવે તેની ફઇલ્મ શેહજાદા ચર્ચામાં છે. ત્યારે આ ફિલ્મનું સોંગ કેરેક્ટર ઢિલા 2.0 વિતેલા દિવસને શનિવારે 9 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું આ ફિલ્મે સોસિયલ મીડિયા સહીત યૂટ્યૂબ પર ઘૂમ મચાવી છે.
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ શહજાદાના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની સાથે કૃતિ સેનન પણ જોવા મળે છે. ત્યારે આ ફિલ્મના સોંગ રિલીઝ થયાના 24 કલાકમાં જ રેકોર્ડ બનાવ્યો છે.
સોંગ કેરેક્ટર ઢિલા 2.0 એ યુટ્યુબ પર ધમાલ મચાવી છે. કાર્તિક આર્યનના આ સોંગે યુટ્યુબ પર રેકોર્ડબ્રેક વ્યુઝ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કાર્તિક આર્યન આ સોંગને લઈને બનેલા રેકોર્ડની માહિતી પોતાના ચાહકો સાથે શેર કરી છે.