Site icon Revoi.in

ગૃહિણીઓ માટે ખાસ – ગેસ પર બળી ગયેલા કાળા વાસણોને કઈ રીતે કરવા સાફ,જાણીલો સરળ નુસ્ખાઓ

Social Share

દરેક ઘરની ગૃહિણીઓ ઈચ્છે છે કે ક઼તે પોતાના રસોી ઘરમાં સાફ સુતરા ચમકદાર વાસણ રાખે, જો કે ઘણી વખત વાસણ ગેસ પર વધુ રહેવાથી કાળા થી જતા હોય છેસઅથવા તો કોી વસ્તુ બળી ગઈ હોય ત્યારે વાસણની અંદર કાળા નીકળતા નીકળતા મહિનાઓ લાગી જાય છે આવી સ્થિતિમાં આજે તમને કેટલીક ટ્રિક બતાવીશું જેનો ઉપયોગ કરીને તમે તમારા વાસમની ચમક પાછી લાવી શકો છો અને બળઈ ગયેલા વાસણને ઉજળા કરી શકો છો.

બળેલા વાસણને સાફ કરવા અપનાવો આ ટિપ્સ

1 – ગરમ પાણી કરીને તેમાં સફેદ વિનેગા નાખો તમે ઈચ્છો કાળો વિનેગાર,લીબુંના ફુલ, સોડા ખાર વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો ,આ તમામ વસ્તુઓ પાણીમાં ગરમ થવાની સાથે જ વાસણને ક્લિન કરે છે.બળેલા વાસણમાંજ આ વસ્તુઓ નાખીને ગરમ કરો જેથી વાસણ કાળાશ છોડી દેશે

2 – જે વાસણ કાળું પડી ગયું હોય તેમાં 4 થી 5 લીબુંમને કાપીને નાખઈ દો તેમાં પાણી નાખીને 30 મિનિટ સુધી ઉકાળીલો આમ કરવાથી વાસણની કાળાશ તેની રિતેજ વગર મહેનતે દૂર થી જશે

3 – સોડાખારમાં લીબુંનો રસ નાથીને તારના કુંચા વડે કાળા વાસણને ઘસો આમ ઘસવાથી વાસણની કાળાશ ઘીરે ઘીરે દૂર થઈ જશે

4- આ સાથે જ જો વાસણ વધુ બળી ગયેલું હોય ત્યારે કપડા ઘોવાનો પાવડર લો, હવે આ પાવડરમાં સોડાખાર મિક્સ કરો, તથા બ્લિચિંગનું પાણી એડ કરો હવે આ મિશ્રણથી બળી ગેયલા ભાગને ઘધસતા રહો આ પ્રક્રિયા રોજ કો 3થી 4 વખતમાં તમારું બળેવું વાસણ ક્લિન થી જશે