ગૃહિણીઓ માટે ખાસ- તેલના ડાધના કારણે ચીકણા અને મેલા થયેલા એપ્રનને આ રીકે કરો સાફ
- એપ્રનને દર અઠવાડિયે વોશ કરવું જોઈએ
- મેલા થયેલા એપ્રેન તમને બીમાર પાડી કે છે
સામાન્ય રીતે ગૃહિણીઓ કિચનમાં એપ્રન પહેરીને કામ કરતી હોય છે એપ્રન પર તેલના મસાલાના ડાઘ બેસી જતા હોય છે ઘણી વખત એપ્રેન ચીકણા પણ થી જતા હોય છે જો કે આવી સ્થિતિમાં તમારે એપ્રેનને સારી રીતે ઘોવા જોઈએ ,તો આજે જોઈએ કેટલીક એવી ટિપ્સ જે એપ્રનમાંથી ડાઘ અને ચીકાશને દૂર કરશે
સૌ પ્રથમ એક મોટા વાસમમાં ગરમ પાણી કરવા રાખો, પાણી બરાબર ઉકળે એટલે તેમાં આ બધા મહોતા નાખઈને 5 મિનિટ સુધી વાસણ ગેસ પર જ રહેવાદો, આમ કરવાથી મહોતાની ચીકાશ દૂર થઈ જશે. ત્યાર બાદ તેને વોશ કરીલો.
ગરમ પાણી કરીને તેના કપડા ધોવાનો પાવડર એડ કરી મહોતાને એંદર જ ગરમ થવા દો, 10 મિનિટ બાદ ગેસ બંધ કરીને પાણઈ બદલી ફરી બીજા પાણીમાં અપેરન ગરમ કરો. બસ 3 વખત આ ક્રિયા કરવાથી તમારું એપ્રન સાફ થઈ જશે અને તેને અલગથી વોશ પણ નહી કરવા પડે.
ગરમ પાણીમાં શેમ્પૂ નાખીને તમાં એપ્રન પલાળીદો ત્યાર બાદ 10 મિનિટ બાદ તેને હાથથી વોશકરી લેવા , આમ કરવાથી એપ્રનની ગંદી સ્મેલ પણ દૂર થશે અને તે ચોખ્ખું થઈ જશે.