1. Home
  2. ગુજરાતી
  3. વિમાન સાથે સર્જાયેલી ઘટનાઓમાં ઈન્ડિગો અને સ્પાઈજ જેટ મોખરે – છેલ્લા 5 વર્ષમાં 2,600થી વધુ ઘટનાઓ સર્જાય
વિમાન સાથે સર્જાયેલી ઘટનાઓમાં ઈન્ડિગો અને સ્પાઈજ જેટ મોખરે – છેલ્લા 5 વર્ષમાં 2,600થી વધુ ઘટનાઓ સર્જાય

વિમાન સાથે સર્જાયેલી ઘટનાઓમાં ઈન્ડિગો અને સ્પાઈજ જેટ મોખરે – છેલ્લા 5 વર્ષમાં 2,600થી વધુ ઘટનાઓ સર્જાય

0
Social Share
  • વિમાન સાથે સર્જાયેલી ઘટનાઓમાં સ્પાઈજ જેટ મોખરે
  •  છેલ્લા 5 વર્ષમાં 2,600થી વધુ ઘટના

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિમાન સાથે જોડાયેલી ઘટનાઓમાં વધારો થયો છે.  વિતેલા દિવસને શુક્ત્યારવારના રોજ ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે  લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી ત્યારે આ બબાત સામે આવી છે. જે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક એરલાઈન્સ સાથે સંકળાયેલી કુલ 2,613 ઘટનાઓ બની હોવાની વાત  આવ્યો છે. આમાં ઈન્ડિગો ટોપ પર રહી છે.

દેશમાં  અત્યારે 12 એરલાઇન કંપનીઓ આ બિઝનેસમાં છે. ઈન્ડિગોએ 2018 થી 2022 સુધીના પાંચ વર્ષમાં 885 ઘટનાઓ નોંધાઈ  છે. જેમાંથી 215 ઘટનાઓ આ વર્ષની છે. ઈન્ડિગો 270 એરક્રાફ્ટ સાથે ભારતીય માર્કેટમાં સૌથી મોટી ઓપરેટર છે.

આ સાથે જ જ્યારે કોંગ્રેસના લોકસભા સભ્ય એન્ટો એન્ટોનીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પૂછ્યું કે શું જૂના વિમાનનો ઉપયોગ ટેક્નિકલ ખામીઓનું મુખ્ય કારણ છે, તો જનરલ વીકે સિંહે કહ્યું, “જૂના વિમાનો જ ટેકનિકલ ખામીઓનું એકમાત્ર કારણ નથી.”હાલમાં દેશમાં 12 એરલાઇન કંપનીઓ આ બિઝનેસમાં છે. ઈન્ડિગોએ 2018 થી 2022 સુધીના પાંચ વર્ષમાં 885 ઘટનાઓ નોંધી છે. જેમાંથી 215 ઘટનાઓ આ વર્ષની છે.

તેમણે જણાવ્યું હતું કે સ્પાઇસજેટ બીજી એરલાઇન છે જેણે છેલ્લા પાંચ વર્ષમાં 691 ટેકનિકલ ખામીઓ નોંધાવી છે. વિસ્તારાએ આ સમયગાળા દરમિયાન આવી 444 ઘટનાઓની માહિતી આપી છે. ટાટાની માલિકીની એર ઇન્ડિયાએ 2018 થી 2022 દરમિયાન 361 ટેકનિકલ ખામીઓ નોંધાવી હતી, જ્યારે એર એશિયા સાથે 79 અને એલાયન્સ એર સાથે 13 ઘટનાઓ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code