સ્ટારફ્રૂટ જે અનેક પોષક તત્વોનો છે ખજાનો – જાણો તેને ખાવાથઈ થતા કેટલાક ફાયદાઓ વિશે
- કમરક કે જેને સ્ટાર ફ્રૂટ તરીકે પણ ઓળખાય છે
- વિટામીન સી થી ભરપુર હોય છે કમરક
- ત્વચા સંબંઘી બિમારીઓમાંથી છૂટકારો આપે છે
શિયાળાની સિઝનમાં શાકભાજીથી લઈને અનેક ફ્રૂટ માર્કેટમાં પુશ્કર પ્રમાણમાં આવતા હોય છે, શિયાળઓ અટલે શરિરની તંદુરસ્તી જાળવવા માટે અનેક ભરપુર માત્રામાં મળી રહેલા ખાદ્ય પ્રદાર્થોની સિઝન, શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા અને શરીરને ગરમ રાખવા આપણે સૌ હે ગરમ મસાલા, ફ્રૂટ અને શાકભાજીનો ખોરાકમાં ભરપુર ઉપયોગ કરીએ છે.
આજે આપણે ખઆટ્ટા ફળ કમરકના ગુણોની વાત કરીશું, શિયાળામાં મળતા ખાટ્ટા કમરક એટલે કે જેને ઘણા લોકો સ્ટાર ફ્રૂટ તરીકે પણ ઓળખે છે, આ કમરકનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે.
જાણો કમરકમાં રહેલા અનેક ગુણો
- કમરક વિટામિન સી અને મિનરલ્સથી ભરપૂર હોય છે જે સ્વાસ્થ્યને લગતી બિમારીમાંથી છૂટકારો આપે છે
- કમરક ખાવાથી ત્વચા સુંદર સુડોળ બને છે.કમરકનું સેવન સ્કિન ઈન્ફેક્શન, શુષ્કતા, રેશીઝ અને ખંજવાળ જેવી સમસ્યાને ખાસ દૂર કરે છે.
- કમરક પોષક તત્ત્તવો અને વિટામિન-સી થી ભરપૂર સ્ટાર કમરકનું સેવન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે,
- કમરકના સેવનથી શિયાળામાં થતી સ્કીનની સમસ્યાઓથી છૂકારો મેળવી શકાય છે
- કમરક ખાવાથી ભરપુર માત્રામાં શરીરમાં એનર્જી પણ રહેશે.