Site icon Revoi.in

પેટમાં વીટ વળતી હોય કે પછી દુખાવો થતો હોય, દાદીમાના આ નુસ્ખાઓ તમારું દર્દ કરશે દૂર,જાણીલો

Social Share

21મી સદીનું જીવન એટલે ભાગદોળ વાળું વ્યવસ્ત જીવન,આજની આ ભાગદોળ વાળી ફાસ્ટ લાઈફમાં બહારનું જંક ફૂડ ખાવા ક્યાકને ક્યાક આુણે મજબુર બનીએ છે તો ઘણી વખત આપણો શોખ આપણાને તે તરફ વાળી જાયે છે, આ ખાઈને આપણાને એસીડીટીનો પ્રોબલેમ થતો હોય છે, પેટમાં દુખાવાની સમસ્યાઓ થતી હોય છે, જેનું ખાસ કારણ બીજુ એ છે કે, આપણે વધુ ચાલી શકતા નથી બેઠાળું જીવન જીવવાથી પણ આ સમસ્યા થાય છે, અથવા તો ક્યારેક કંઈક ઘરનું પણ ચટાકેદાર મસાલા વાળું ખવાય જાય છે તો આ પ્રોબલેમ થાય છે ત્યારે આવા સમયે ઘરેલું નુસ્ખા અપનાવવા જોઈએ જેથી તમને પેટની સમસ્યામાંથી ચોક્કસ રાહત મળશે,આ સાથે જ  એસીડીટીમાં પણ રાહત મળી જશે.

આ સમસ્યાની પાછળ  બીજી અનેક બીમારી દોડી જ આવે છે જેમ કે, અને અપચાની સમસ્યાથી ન ફક્ત ખાટા ઓડકાર આવે છે કે પછી પેટનો દુખાવો થાય છે પણ ઘણી વખત માથુ દુખવા લાગે છે અને વોમિટિંગ પણ થાય છે. હવે જ્યારે પણ આવું કંઈક થાય અને ડોક્ટરની મુલાકાત ન લેવી હોય તેમજ માત્ર થોડી જ વારમાં તેનો ઉપાય કરવો હોય તો આટલું ચોક્કસ કરજો.

   આટલું કરવાથી એસીડીટીમાં રાહત ચોક્કસ મળશે